ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના ઇનામ વિતરણ સમારંભમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવતાં આગેવાનો એ જણાવ્યું કે આવા પ્રયત્નો યુવા પ્રતિભાને પ્રોત્સાહન આ
ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશનના ઇનામ વિતરણ સમારંભમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન : યુવા પ્રતિભાને પ્રોત્સાહન અને સર્જનાત્મકતાને નવી દિશા


ભાવનગર , 29 ઓગસ્ટ (હિ.સ.) આજરોજ ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવતાં આગેવાનો એ જણાવ્યું કે આવા પ્રયત્નો યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને તેમની સર્જનાત્મકતાને નવી દિશા આપે છે. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં નવી પેઢી વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તેવા આશીર્વાદ પણ આપવામાં આવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande