વેરાવળ -દશામાં મંદિરે વ્રતના દસમા દિવસે દર્શનનો લાભ લેતા ભક્તજન
ગીર સોમનાથ, 3 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ખાતે તારીખ હરસિધ્ધિ સોસાયટી માં આવેલ દશામાં મંદિરે દશામાના વ્રતના દસમા દિવસે દર્શનનો લાભ લેતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમાં મંદિરના પૂ
દશામાના મંદિરે ભક્ત જનો


ગીર સોમનાથ, 3 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ ખાતે તારીખ હરસિધ્ધિ સોસાયટી માં આવેલ દશામાં મંદિરે દશામાના વ્રતના દસમા દિવસે દર્શનનો લાભ લેતા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા તેમાં મંદિરના પૂજારી હર્ષદગીરી બાપુ, મંદિરના સભ્યો જીતુભાઈ રાવલ, અશોકભાઈ વાઘેલા, ધનસુખભાઈ મહેતા, તથા દશામાં મિત્ર મંડળ દ્વારા જીતુભાઈ કુહાડાને ફૂલહાર અને સાલ ઓઢાડીને મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ, વેરાવળ કોળી સેનાના ઉપપ્રમુખ અજય ભાઈ ધારેચા, તમિલ સમાજના કાર્તિક વેતરીવેલ ખારવા સમાજના ભદ્રેશભાઈ ભુટ્ટી તથા બહોળી સંખ્યામાં દશામાં મંદિરના પૂજારી, તેમજ તમામ સભ્યો, તથા દશામાં મિત્ર મંડળ ઉપસ્થિત રહેલા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande