જૂનાગઢ, 3 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ સ્પોર્ટ સંકુલખાતે જિલ્લા કક્ષાની શાળાકીય રમોત્સવ અંતર્ગત ચેશ સ્પર્ધા હું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર 14 અને અને 85 છાત્રોએ ભાગ લીધો હતો અનેઅરણીયારા પ્રાથમિક શાળા ધોરણ સાતમાં અભ્યાસ કરતા છાત્રા એસારો દેખાવ કર્યો હતો. તેમ જ ધોરણ આઠમાં અભ્યાસ કરતી છાત્રાએપણ આ સીધી મેળવી હતી તેમને આ સિદ્ધિ ને શિક્ષક દયાતર જયેન્દ્રસિંહ રાણા પ્રકાશભાઈ મેસવાણિયા સહિતના શિક્ષકોએ અભિનંદન આપ્યા હતા અને વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ