રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ
પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી હેઠળ સમગ્ર દેશની મહલિાઓને આત્મનભિર બનાવવા માટે અનેકવધિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી તેનો સીધો લાભ મહિલાઓને આપવામાં આવે છે. આજના વૈજ્ઞાનકિ યુગમાં અનેક ક્ષેત્રમાં મહલિાઓએ સફળતાના શખિરો સ
રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ.


રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ.


રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ.


રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ.


પોરબંદર, 4 ઓગસ્ટ (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી હેઠળ સમગ્ર દેશની મહલિાઓને આત્મનભિર બનાવવા માટે અનેકવધિ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી તેનો સીધો લાભ મહિલાઓને આપવામાં આવે છે. આજના વૈજ્ઞાનકિ યુગમાં અનેક ક્ષેત્રમાં મહલિાઓએ સફળતાના શખિરો સર ર્કયા છે. દેશની મહિલાઓ સખીમંડળમાં જોડાયા બાદ તેઓ આત્મનભિર બની સમાજ અને ગામમાં સન્માન સાથે આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. પોરબંદર જિલ્લાના તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન રામભાઈ બાપોદરા તથા જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યો સહતિના મહાનુભાવોના હસ્તે રાણાવાવ તાલુકા પંચાયત ખાતે કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે રામાધણી સખીમંડળની બહેનો દ્વારા કેન્ટીનનો શુભારંભ કરવાની સાથે શુદ્ધ સાત્વકિ આહાર અને ચા-નાસ્તાની સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે. જી.એલ.પી.સી અને જિલ્લા ગ્રામ વકિાસ એજન્સી પોરબંદર દ્વારા ગ્રામીણ મહિલાઓને ગરીબીમાંથી મુક્ત કરી આર્થિક પગભર કરવા માટે સ્વ સહાય જૂથની રચના કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય કક્ષાની અનેકવધિ બહેનો જોડાવાની સાથે સરકાર દ્વારા રોકડ ધિરાણ, ર્સ્ટીટઅપ ફંડ, વ્યાજ સબવેન્સનની આર્થિક સહાય આપવાથી મહિલા ગ્રામ્યકક્ષાએ જુદી-જુદી પ્રવૃત્ત કરી રહી છે.

સખીમંડળમાં જોડાયા બાદ મહિલાઓ લખપતિ દીદી બનવાથી સારી ઉપજ કરી રહી છે. જિલ્લા વિકાસ અધકિારી બી.બી. ચૌઘરીના તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક , રેખાબા સરવૈયાના ર્માગર્દશન હેઠળ તાલુકા પંચાયત રાણાવાવ ખાતે મંગલમ કેન્ટીંન શરૂ કરવામા આવતાં સખી મંડળની બહેનોની આર્થિક સ્થિતિમાં સુધારો અને સખી મંડળની બહેનો પગભર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande