વડોદરા મંડળ થી પસાર થતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
વડોદરા, 6 ઓગસ્ટ (હિ.સ.)- પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને સમયસરતા સુધારવા માટે વડોદરા મંડળ થી પસાર થતી કેટલીક ટ્રેનોની ગતિ વધારી છે. આ ફેરફારને કારણે, આ ટ્રેનોના સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1. ટ્રેન નં 129
train

વડોદરા, 6 ઓગસ્ટ (હિ.સ.)- પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને સમયસરતા સુધારવા માટે વડોદરા મંડળ થી પસાર

થતી કેટલીક ટ્રેનોની ગતિ વધારી છે. આ ફેરફારને કારણે, આ ટ્રેનોના સમયમાં

પણ સુધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. ટ્રેન નં 12960 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 11.08.2025 ના રોજ ભુજથી દોડશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19

ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.

2. ટ્રેન નં. 20824 અજમેર - પુરી સુપરફાસ્ટ,જે 08.08.2025 ના રોજ અજમેરથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20

ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.

3. ટ્રેન નં 22992 ભગત કી કોઠી - વલસાડ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ ભગત કી કોઠીથી દોડશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20

ને બદલે 05.10/05.15 વાગ્યે પહોંચશે અને ઉપડશે.

4. ટ્રેન નં 12966 ભુજ - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 08.08.2025 ના રોજ ભુજથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.15/05.20

ને બદલે 05.10/05.15 પહોંચશે અને ઉપડશે.

5. ટ્રેન નં 22966 ભગત કી કોઠી - બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, જે 09.08.2025

ના રોજ ભગત કી કોઠીથી ચાલશે , તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.14/05.19

કલાકને બદલે 05.10/05.15 કલાકે પહોંચશે અને ઉપડશે.

6. ટ્રેન નં. 12946 બનારસ - વેરાવળ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બનારસ થી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 05.43/05.45 કલાકના ના બદલે 05.41/05.43

કલાકે પહોંચશે અને ઉપડશે.

7. ટ્રેન નં. 12239 મુંબઈ સેન્ટ્રલ - હિસાર દુરંતો, જે 17.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34

કલાક ના બદલે 03.26/03.36 કલાકે પહોંચશે અને ઉપડશે.

8. ટ્રેન નં. 12227 મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર દુરંતો, જે 14.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાકને બદલે 03.26/03.36

કલાકે પહોંચશે અને ઉપડશે.

9. ટ્રેન નં 22209 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરન્તો, જે 15.08.2025

ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.24/03.34 કલાક ને બદલે 03.26/03.36

કલાકે પહોંચશે અને ઉપડશે.

10. ટ્રેન નંબર 19037 બાંદ્રા ટર્મિનસ - બરૌની એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન નું અંકલેશ્વર સ્ટેશન પર 02.44/02.46 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા

સ્ટેશનથી 03.47/03.57 કલાકે પહોંચશે અને ઉપડશે. ડેરોલ સ્ટેશન પર

04.37/04.39 કલાકે પહોંચશે અને ઉપડશે. ગોધરા સ્ટેશન પર

05.06/05.08 કલાકે પહોંચશે અને ઉપડશે.

11. ટ્રેન નં. 12906 શાલીમાર - પોરબંદર સુપરફાસ્ટ, જે 15.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11 કલાકે પહોંચશે અને ઉપડશે.

આણંદ સ્ટેશન પર 04.45/04.47 કલાકે પહોંચશે અને ઉપડશે.

12. ટ્રેન નં. 22906 શાલીમાર - ઓખા સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ શાલીમારથી ચાલશે , તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.06./04.11

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.45/04.47

કલાકે પહોંચશે અને ઉપડશે.

13. ટ્રેન નં 12843 પુરી - અમદાવાદ સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર

05.14/05.16 કલાકે પહોંચશે અને ઉપડશે.

14. ટ્રેન નં 20861 પુરી - અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.16/03.18

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.16/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.53/04.55

કલાકે પહોંચશે અને ઉપડશે.

15. ટ્રેન નંબર 12994 પુરી - ગાંધીધામ સુપરફાસ્ટ જે 11.08.2025 ના રોજ પુરીથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.16/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે.

16. ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ - વેરાવળ એક્સપ્રેસ જે 11.08.2025

ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે.

17. ટ્રેન નં 16312 તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ જે 09.08.2025

ના રોજ તિરુવનંતપુરમથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે

અને ઉપડશે.

18. ટ્રેન નં 16336 નાગરકોઇલ - ગાંધીધામ એક્સપ્રેસ જે 12.08.2025 ના રોજ નાગરકોઇલથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46

કલાકે પહોંચશે અને ઉપડશે.

19. ટ્રેન નં 16338 એર્નાકુલમ - ઓખા એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ એર્નાકુલમથી ચાલશે તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર

કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46

કલાકે પહોંચશે અને ઉપડશે.

20. ટ્રેન નં. 19259 તિરુવનંતપુરમ - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ જે

14.08.2025 ના રોજ તિરુવનંતપુરમ થી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.41/04.46 કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ

સ્ટેશન પર 05.38/05.40

કલાકે પહોંચશે અને ઉપડશે.

21. ટ્રેન નંબર 21903 બાંદ્રા ટર્મિનસ - બિકાનેર સુપરફાસ્ટ જે 11.08.2025

ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 05.21/05.23 કલાકે પહોંચશે

અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 05.38/05.40 કલાકે પહોંચશે

અને ઉપડશે.

22. ટ્રેન નં 22901 બાંદ્રા ટર્મિનસ - ઉદયપુર સિટી સુપરફાસ્ટ જે 14.08.2025

ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે,તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 03.42/03.44 કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 04.33/04.43

કલાકે પહોંચશે અને ઉપડશે.

23. ટ્રેન નંબર 22903 બાંદ્રા ટર્મિનસ - ભુજ સુપરફાસ્ટ 13.08.2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 04.59/05.04

કલાકે પહોંચશે અને ઉપડશે.

24. ટ્રેન નંબર 22186 પુણે - અમદાવાદ સુપરફાસ્ટ, જે 13.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25

કલાકે પહોંચશે અને અને ઉપડશે.

25. ટ્રેન નં 11088 પુણે - વેરાવળ એક્સપ્રેસ, જે 14.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન

પર 06.23/06.25 કલાકે પહોંચશે અને ઉપડશે.

26. ટ્રેન નંબર 11092 પુણે - ભુજ એક્સપ્રેસ, જે 11.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25

કલાકે પહોંચશે અને ઉપડશે.

27. ટ્રેન નંબર 11090 પુણે - ભગત કી કોઠી એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25

કલાકે પહોંચશે અને ઉપડશે.

28. ટ્રેન નં. 11050 કોલ્હાપુર-અમદાવાદ એક્સપ્રેસ, જે 09.08.2025 ના રોજ કોલ્હાપુરથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 04.19/04.21

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25

કલાકે પહોંચશે અને ઉપડશે.

29. ટ્રેન નંબર 20476 પુણે - બિકાનેર સુપરફાસ્ટ, જે 12.08.2025 ના રોજ પુણેથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 06.06/06.08

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 06.23/06.25

કલાકે પહોંચશે અને ઉપડશે.

30. ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સુપરફાસ્ટ, જે 08.08.2025

ના રોજ બાંદ્રા ટર્મિનસથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 05.21/05.26 કલાકે પહોંચશે અને ઉપડશે.

31. ટ્રેન નં. 19490 ગોરખપુર - અમદાવાદ એક્સપ્રેસ, જે 13.08.2025 ના રોજ ગોરખપુરથી ચાલશે, તેનો સંચાલન સમય

આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન આણંદ સ્ટેશન પર 02.39/02.41

કલાકે પહોંચશે અને ઉપડશે.

32. ટ્રેન નંબર 16506 બેંગલુરુ - ગાંધીધામ એક્સપ્રેસ, જે 10.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય

આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33

કલાકે પહોંચશે અને ઉપડશે.

33. ટ્રેન નંબર 16534 બેંગલુરુ - ભગત કી કોઠી એક્સપ્રેસ જે 10.08.2025

ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ

ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45 કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન

પર 04.15/04.17 કલાકે પહોંચશે અને ઉપડશે.

34. ટ્રેન નં. 16508 બેંગલુરુ - જોધપુર એક્સપ્રેસ જે 13.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય

આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન ભરૂચ સ્ટેશન પર 02.35/02.37

કલાકે પહોંચશે અને ઉપડશે. વડોદરા સ્ટેશન પર 03.35/03.45

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશન પર 04.31/04.33

કલાકે પહોંચશે અને ઉપડશે.

35. ટ્રેન નં 16532 બેંગલુરુ - અજમેર એક્સપ્રેસ 08.08.2025 ના રોજ બેંગલુરુથી ચાલશે, તેનો સંચાલન સમય

આગામી સૂચના સુધી બદલવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા સ્ટેશન પર 03.35/03.45

કલાકે પહોંચશે અને ઉપડશે. આણંદ સ્ટેશન પર 04.15/04.17

કલાકે પહોંચશે અને ઉપડશે. નડિયાદ સ્ટેશનથી 04.31/04.33

કલાકે પહોંચશે અને ઉપડશે.

36. ટ્રેન નં 22468 ગાંધીનગર કેપિટલ - વારાણસી સુપરફાસ્ટ, જે 07.08.2025

ના રોજ ગાંધીનગર કેપિટલથી ચાલશે, તેના સંચાલન સમયમાં આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો

છે. આ ટ્રેન ગોધરા સ્ટેશન પર 02.40/02.42 કલાકને બદલે 02.48/02.50

કલાકે પહોંચશે અને ઉપડશે.

37. ટ્રેન નં 69206 એકતાનગર - પ્રતાપનગર મેમુ, જે 07.08.2025 ના રોજ એકતાનગરથી ચાલશે, તેના સંચાલન સમયમાં

આગામી સૂચના સુધી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન એકતાનગર સ્ટેશન પર 21.55 કલાકને બદલે 22.35 કલાકે ઉપડશે. ચાંદોદ સ્ટેશન પર 22.19/22.20 કલાકને બદલે 22.59/23.00

કલાકે પહોંચશે અને ઉપડશે. ડભોઈ સ્ટેશન પર 22.38/22.40

કલાકને બદલે 23.18/23.20 કલાકે પહોંચશે અને ઉપડશે. પ્રતાપનગર સ્ટેશન પર 23.20 કલાકને બદલે 00.05

કલાકે પહોંચશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande