કોડીનારના કાજ ગામમાં આવેલ (VTI)વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ માં પ્રમુખ યોજનાઓ પર વર્કશોપ યોજાયો.
ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય મેરા યુવા ભારત જૂનાગઢગીરસોમનાથ દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ (VTI)મુકામે તાલીમાર્થીઓને સરકારની વિવિધલક્ષી પ્રમુખ યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.તેમ
વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ (VTI)મુકામે


ગીર સોમનાથ 4 ઓગસ્ટ (હિ.સ.) ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય મેરા યુવા ભારત જૂનાગઢગીરસોમનાથ દ્વારા કાજ ગામમાં આવેલ વોકેશનલ સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટિટ્યૂટ (VTI)મુકામે તાલીમાર્થીઓને સરકારની વિવિધલક્ષી પ્રમુખ યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો.તેમજ તાલીમાર્થીઓ દ્વારા સ્કીલ ઈન્ડિયા,પ્રધાનમંત્રી ઉજવલા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સ્ટેન્ડપ ઈન્ડિયા,ડિજિટલ ઇન્ડીયા ,પીએમ વિશ્વકર્મા યોજના પર વક્તવ્ય આપી.યુવાનો લોકોને આ યોજનાઓ વિશે જાગૃકતાનો એક સંદેશ આપ્યો.

તેમજ મોટા પ્રમાણમાં તાલીમાર્થીઓ પ્રમુખ યોજના પર યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને.પ્રમાણપત્રો અને મોમેન્ટો આપી.સન્માનિત કરાયાં હતા.તેમાં પ્રથમ સ્થાન,અશોક સોસા,બીજું સ્થાન માનવ મોરાસીયા,અને ત્રીજું સ્થાન લાડુબેન જાખોતરાએ પ્રાપ્ત કર્યું.હતું તેમજ રાજેશ મકવાણા દ્વારા સ્કીલ ઈન્ડિયા વિશે સમજણ આપી. આ તકે પીએલવી પ્રકાશ મકવાણા, સંચાલક ભરતભાઈ રાઠોડ, રામસિંગભાઈ સોસા, કરશનભાઈ વાઢેલ,હરપાલભાઈ પરમાર, જીગ્નાબેન બારડ,અલ્પાબેન સોલંકી, પૂર્વાબેન જાની,મનીષબેન ગોહિલ તેમજ તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande