જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા CNC,VMC ફીટર, વેલ્ડર પ્રેક્ટીકલ વર્કશોપ તથા તાલીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
ગીર સોમનાથ, 4 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલ જીએસસીએલ કંપની દ્વારા ચલાવાતી જીએસસીએલ ફાઉન્ડેશન VTI ટ્રેલીગ સેન્ટર દ્વારા આ વિસ્તારના વિદ્યાર્થીઓને અનેક કોષ ની ટ્રેલીગ આપવામાં આવે છે અને ત્યારબાદ અન્ય કંપનીઓ ટ્રેલિગ પામેલા વિદ્યાર
પ્રેક્ટીકલ વર્કશોપ તથા તાલીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.


ગીર સોમનાથ, 4 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલ

જીએસસીએલ

કંપની દ્વારા ચલાવાતી

જીએસસીએલ ફાઉન્ડેશન VTI ટ્રેલીગ

સેન્ટર દ્વારા આ વિસ્તારના વિદ્યાર્થીઓને અનેક કોષ ની ટ્રેલીગ

આપવામાં આવે છે અને ત્યારબાદ અન્ય કંપનીઓ ટ્રેલિગ પામેલા વિદ્યાર્થીઓનેપસંદગી કરવા માટે g.h.c.lફાઉન્ડેશનમાં આવે છે ત્યારે યુવાનો દ્વારા આ એક રોજગારની તક સારી એવી ઉપલબ્ધ થાય છે

ત્યારે આ ટ્રેલિગ સેન્ટરમાં બહેનો માટેનું પણ ક્રોસ ઉપલબ્ધ હોય ત્યારે ટૂંકા સમય ના પિરીયટ મા

રોજગારીની તકો આ વીટીઆઇ માંથી ઉપલબ્ધ થાય છે

જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા CNC,VMC ફીટર, વેલ્ડર પ્રેક્ટીકલ વર્કશોપ તથા તાલીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.જેના દ્વારા આવનાર સમયમાં એન્જિનિયરિંગ સેક્ટરમાં 5000 થી વધુ યુવાનોને રોજગારી મેળવવાની તક ઊભી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જી.એસ.સી.એલ. પ્લાન્ટ ના વડા મયુરેસ હેડે સાહેબ, વીટીઆઇ હેડ અજીતસિંહ બારડ તથા પ્લાન્ટ માંથી અન્ય મહેમાનો જેવા કે વાઈસ પ્રેસિડેન્ટ વાઢેળ સાહેબ, HR હેડ મયુર ત્રિવેદી માઈન્સ હેડ મનીષ યાદવ સાહેબ, ઈલેક્ટ્રીક ડિપાર્ટમેન્ટના જનરલ મેનેજર ધર્મેશ સાહેબ,CSR મેનેજર મકવાણા સાહેબ, તથા VTI CSR સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande