સુત્રાપાડા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ નું આયોજન
ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકા મુકામે પ્રજાપતી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ તેમાં ઉપસ્થિત મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપસિંહ બારડ,સુત્રાપાડા
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય


ગીર સોમનાથ 5 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા નગરપાલિકા મુકામે પ્રજાપતી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ તેમાં ઉપસ્થિત મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ દિલીપસિંહ બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનહરસિહ બારડ,સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી,નગરપાલિકા સભ્ય કાળાભાઈ બારડ,સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ,અને નગરપાલિકા કર્મચારીઓ હાજર રહીયા

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande