અંબાજી
09 ઓગસ્ટ (હિ. સ)શ્રી આરાસુરી અંબાજી
માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલય માં આજે શ્રાવણી
પૂર્ણિમા નિમિત્તે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ વિધિ તેમજ વિશ્વ સંસ્કૃતિ દિવસ નિમિત્તે
સંસ્કૃત ગીત સ્પર્ધા તેમજ સંસ્કૃત ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આપવિત્ર કાર્યમાં તમામ ઋષિ કુમારો તેમજ અધ્યાપક મિત્રોએ
ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સારી રીતના સંપન્ન કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ