વેરાવળ સીટી પોલીસ દ્વારા નાગરીકોની સેવા માટે આર્શીવાદ લેવા વિકાસ સમર્થન કેન્દ્ર-વેરાવળ તથા સરસ્વતી જ્ઞાનગંગા સ્કુલ-વેરાવળના સયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરાઇ
ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્વારા પોલીસ પ્રજાની મીત્ર છે.તે હેતુસાર્થક કરવા સુરક્ષા
રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરાઇ


ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સાહેબનાઓ દ્વારા પોલીસ પ્રજાની મીત્ર છે.તે હેતુસાર્થક કરવા સુરક્ષા સેતુ અંર્તગત સેતુ જળવાઇ રહે તે અંતર્ગત પ્રજા સાથે વિવિધ તહેવારોની ઉજવણી કરવા સુચના કરવામાં આવતી હોય તે અનુસંધાને.

આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પોલીસ સ્ટાફ દ્વારા નાગરીકોની સેવા માટે આર્શીવાદ લેવા વિકાસ સમર્થન કેન્દ્ર-વેરાવળ તથા સરસ્વતી જ્ઞાનગંગા સ્કુલ-વેરાવળના સયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી પોલીસ પ્રજાનો મીત્ર છે. તે સંદેશ પાઠવવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande