ગીર સોમનાથના મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ ને રાખડી બાંધી, ભાઈ બહેન ના પાવન પર્વે નિમિત્તે વિવિધતા મા એકતા નું પ્રતિક જોવાં મળ્યું
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે મિતીયાજ ગામના ની અંદર સૌ પ્રથમ વખત એકતા નું પ્રતિક સ્થાપિત થયું, મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા, મિતીયાજ ગામ સૌ પ્રથમ વખત ગ્રામ પંચાયત ઓફિસ એ રક્ષાબંધન પર્વ
સૌ પ્રથમ વખત એકતા નું પ્રતિક સ્થાપિત થયું,


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ભાઈ બહેન ના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે મિતીયાજ ગામના ની અંદર સૌ પ્રથમ વખત એકતા નું પ્રતિક સ્થાપિત થયું, મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ દ્વારા, મિતીયાજ ગામ સૌ પ્રથમ વખત ગ્રામ પંચાયત ઓફિસ એ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી, જેમાં મિતીયાજ તમામ જ્ઞાતિના બહેનો એ મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ ને રાખડી બાંધી ભાઈ બહેન ના પાવન પર્વે નિમિત્તે વિવિધતા મા એકતા નું પ્રતિક જોવાં મળ્યું. તમામ જ્ઞાતિના બહેનો એ મિતીયાજ ગામના યુવા સરપંચ સુરપાલસિહ બારડ ને ગામ ના વિકાસ ને આગળ ધપાવવા માટે શક્તિ તેમજ મિતીયાજ ગામના ગરીબ મધ્યમ વર્ગ ખેડૂતો ના કામો કરવાની શક્તિ આપે તેવા આર્શીવાદ આપી, સરપંચ સુરપાલસિહ બારડ ને આગળ વધવાની મનોકામના કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande