ગીર સોમનાથ ગોરખ મઢી શાળાની પ્રથમ વૃક્ષોને રક્ષા સૂત્ર બાંધી ઉછેરનો સંકલ્પ કર્યો
ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ગોરખ મઢી ગામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ માં શાળા મા પરંપરા મુજબ રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન ઉજવણી પ્રસંગે રક્ષાબંધનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હ
ગીર સોમનાથ ગોરખ મઢી શાળાની પ્રથમ વૃક્ષોને રક્ષા સૂત્ર બાંધી ઉછેરનો સંકલ્પ કર્યો


ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા તાલુકાના ગોરખ મઢી ગામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઇસ્કુલ માં શાળા મા પરંપરા મુજબ રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રક્ષાબંધન ઉજવણી પ્રસંગે રક્ષાબંધનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીની બહેનોએ પ્રથમ વૃક્ષોની રક્ષા સૂત્ર બાંધી વૃક્ષ ઉછેરનો સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ સમૂહ સભામાં તમામ વર્ગ પ્રમાણે વિદ્યાર્થી ઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓએ રક્ષા સુત્રો બાંધી આશિષ પાઠવ્યા હતા. આ તકે ટ્રસ્ટ મંડળના પ્રમુખ ઉપપ્રમુખ આચાર્ય સુપરવાઇઝર તેમજ શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande