જુનાગઢ જિલ્લાના ગડુની શાળામાં રાખડી સ્પર્ધા યોજાય 150 છાત્રો જોડાયા
જુનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયાના ગડુ ગામે જલારામ વિઘાનિકેતન સ્કૂલમાં રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક થી આઠમાં વર્ગદીઠ જેનો એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવ
જુનાગઢ જિલ્લાના ગડુની શાળામાં રાખડી સ્પર્ધા યોજાય 150 છાત્રો જોડાયા


જુનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના માળીયાના ગડુ ગામે જલારામ વિઘાનિકેતન સ્કૂલમાં રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક થી આઠમાં વર્ગદીઠ જેનો એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ આયોજન શાળાના આચાર્ય નીલમબેન પંડિત દ્વારા કરવામાં આવ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande