કોમર્સ કોલેજ, સે-15 ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો
ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): ''હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા'' અંતર્ગત ગાંધીનગર, સેક્ટર-૧૫ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ સુતરીયાની અધ્યક્ષ સહર્ષ સેલ્ફી બુથ પર સેલ્ફી લેતા તથા તિરંગો હાથમાં પકડી ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનો
કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો


કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો


ગાંધીનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): 'હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા' અંતર્ગત ગાંધીનગર, સેક્ટર-૧૫ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપલ સુતરીયાની અધ્યક્ષ સહર્ષ સેલ્ફી બુથ પર સેલ્ફી લેતા તથા તિરંગો હાથમાં પકડી ઘરે ઘરે તિરંગો સન્માન ભેર લહેરાવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અવસરે કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા ઘર ઘર તિરંગા અંતર્ગત દરેક લોકો પોતાના ઘર પર તિરંગો સન્માનભેર લહેરાવે તેવો સંદેશ આપતા વિદ્યાર્થીઓને આ પહેલમાં જોડાવા અપીલ કરવા સાથે, તિરંગા સાથે જોડાયેલ રસપ્રદ વાતો અને તેનું સન્માન કેવી રીતે જાળવવું તેની પણ વિગતવાર માહિતી આપી હતી. આ સાથે આગામી સમયમાં તિરંગા યાત્રાનું આયોજન કરવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande