ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ સાનિધ્ય પ્રભાસ હિત રક્ષક સમિતિ દ્વારા અનોખી પહેલ ગણપતિ વિસર્જન દરમિયાન પ્રભાસ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ હેમલ ભાઈ ભટ્ટ ઉપ પ્રમુખ બાલાભાઈ શામળા વિજયભાઈ દેવડીયા ઉકાભાઇ કેતનભાઇ રામભાઈ સોલંકી ભાવિન ચાવડા ઉપેન જેઠવા સહિત આગેવાનો આખી કમિટીએ ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી ગણપતિ વિસર્જન દરમિયાન વિવિધ મિત્ર મંડળ અને સંગઠનનું સન્માન કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ