ગીર સોમનાથ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે તાલીમ કાર્યક્રમ યોજાયો,
આજ રોજ ખાતે સુત્રાપાડા નગરપાલિકાના દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓ ની તાલીમ કાર્યક્રમ માં રાખવામાં આવેલ આ કાર્યક્રમ દિલીપભાઈ બારડ મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ,સૂરસિંહભાઈ મોરી સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ,સુત્રાપાડા નગરપાલિકા સભ્યઓ કાળાભાઈ બારડ,મેરૂભાઈ મેર અને કર્મચારીઓ હાજર રહી તાલીમ મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ