ગીર સોમનાથ 12 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ની ગર્લ્સ હાઇસ્કુલ જિલ્લા કક્ષાની ગાંધીનગર રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની નવરાત્રી ગરબા કોડીનાર નગરપાલિકા સંચાલિત મૂનસીપાલટી ગર્લ્સ હાઇસ્કુલ ની દીકરીઓએ વેરાવળમાં યોજાયેલી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી કોડીનાર તાલુકા અને શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે સમગ્ર ટીમને તૈયારી કરાવનાર ભારતીબેન દેવમુરારી સહાયક તરીકે મદદ કરનાર સંજયભાઈ શાસ્ત્રી અને કલા મહાકુંભ કોડીનાર તાલુકાનાકન્વીનરણજીતભાઈ રાઠોડ અને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ