અંબાજી12 સપ્ટેસ્બર (હિ. સ)દિવ્યાંગોની જિંદગીમાંબદલાવ લાવવાના શુભ આશય થી
રત્નનિધી ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઇ) એ રોટરી ક્લબ પાલનપુર સિટી ના સહયોગથી રત્નનિધી
લેગ & હૅન્ડ
કેમ્પ નું તા. 18-09-2025 ગુરુવાર
થી 19-09-2025 શુક્રવાર
સુધી હેલીપેડની બાજુમાં, સરકારી ગોડાઉન સામે, મુ.જગાણા (અમદાવાદ હાઇવે), તા. પાલનપુર ખાતે આયોજન કરેલ છે.
જે વ્યક્તિનો પગ ગોઠણથી ઉપર કપાયેલો હોય તથા જે વ્યક્તિનો હાથ
કપાયેલો હોય તેઓ માટે રત્નનિધી કૃત્રિમ પગ /હાથ વિના મૂલ્યે આપવામાં આવશે.
રત્નનિધી કૃત્રિમ પગ પહેરવાથી રોજિંદા જીવનનાં દરેક કામ સહેલાઈથી
કરી શકશે તથા રત્નનિધી કૃત્રિમ હાથ પહેરવાથી પોતાનું દૈનિક જીવન વધુ સ્વતંત્રતા
સાથે જીવી શકશે.રજિસ્ટ્રેશન માટેદિનેશભાઇ
9274353065 અથવા
નંદાબેન 9324229900 નો
સંપર્ક કરવારોટરી
ક્લબ, પાલનપુર
સિટી ના પ્રમુખ શ્રી ગિરીશભાઈ મહેશ્વરી પ્રોજેકટ ચેરમેન શ્રી હર્ષદભાઈ મહેતા તથા
સેક્રેટરીભાવેશ
પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ