જામનગર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): આગામી રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આયોજિત રેવન્યુ તલાટી વર્ગ-૩ની લેખિત પરીક્ષાઓ યોજાશે. જેના માટે જામનગર જિલ્લામાં જાહેર કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો નીચે મુજબના રહેશે.
જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની યાદી
ડી. કે. વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભવન્સ એ. કે. દોશી મહિલા કોલેજ યુનિટ ૧ અને યુનિટ ૨, ભવન્સ એ કે દોશી વિદ્યાલય, એસ. વી. ઈ. ટી કોલેજ, વી. એમ. મહેતા મ્યુનુસિપલ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ યુનિટ ૧ અને યુનિટ ૨, સેન્ટ ગ્રેગોરીયસ હાઈસ્કુલ, સેન્ટ આન્સ હાઈસ્કુલ, જી. એચ. ગોસરાની કોર્મસ એન્ડ ડી. ડી. નગડા બી. બી. કોલેજ, જે. વી. આઈ. એમ. એસ. બીટીવી, એમ.બી.એ કોલેજ (હરિયા કોલેજ), સી. ઝેડ. એમ. જી. બીસીએ કોલેજ (હરિયા કોલેજ), સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કુલ યુનિટ ૧ અને યુનિટ ૨, શ્રીમદ દયાનંદ કન્યા વિધાલય, વિધાનુકુંજ હાઈસ્કુલ, નેશનલ હાઇસ્કુલ, જૈન ક્ધયા વિદ્યાલય (મા. ઉ. મા.), ઓધવદીપ સ્કુલ, નંદન માધ્યમિક શાળા, કાલિન્દી સે.અને હા.સેક્ધડરી સ્કુલ, રોયલ ઈન્ટર નેશનલ સ્કુલ, મોદી સ્કુલ જામનગર, આર. આર. શાહ હાઇસ્કૂલ, રંજ ભુષણલાલજી વિધાલય, જ્ઞાનગંગા સ્કુલ, સનરાઇઝ સ્કૂલ, કે. કે. ઇન્ટરનેશનલ સ્કૂલ, એલ.જી.હરિયા સ્કુલ યુનીટ-૧ અને ૨, જેકુરબેન સોની ક્ધયા વિધાલય, મીનાક્ષી ગ્રુપ ઓફ સ્કુલ, સોઢા મહેન્દ્રસિંહ હાઇસ્કુલ, એસ.બી.શર્મા વલ્ડ સ્કુલ, શિશુવિહાર હિન્દી હાઈસ્કુલ, સોઢા ઉમેદસિંહજી હાઇસ્કુલ, સત્ય સાઈ વિધ્યાલય યુનિટ-૧,૨,૩, સનસાઈન સ્કુલ, ડી. સી. સી. વી. હાઈસ્કુલ, પી. વી. મોદી સ્કુલ, પ્રાઈમ માધ્યમિક શાળા, એસ. બી. શર્મા પબ્લિક સ્કુલ, નંદ વિદ્યા નિકેતન યુનિટ-૧ ખાતે રાખવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt