પોરબંદર ખાતે ટેન્કર સીધું કરવા 3 ક્રેનની મદદ લેવાઈ
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-અડવાણા રોડ પર બે દિવસ પૂર્વે મજીવાણા કુંજવેલ પાસે એક ટેન્કર પલટી મારી ગયુ હતુ. આજે શુક્રવારે તેમને બેઠું કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્રણ ક્રેઈનની મદદથી આ કામગીરી કરવામા આવી હતી. જેના કારણે ટ્રાફિક
ટેન્કર સીધું કરવા 3 ક્રેનની મદદ લેવાઈ.


ટેન્કર સીધું કરવા 3 ક્રેનની મદદ લેવાઈ.


ટેન્કર સીધું કરવા 3 ક્રેનની મદદ લેવાઈ.


ટેન્કર સીધું કરવા 3 ક્રેનની મદદ લેવાઈ.


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-અડવાણા રોડ પર બે દિવસ પૂર્વે મજીવાણા કુંજવેલ પાસે એક ટેન્કર પલટી મારી ગયુ હતુ.

આજે શુક્રવારે તેમને બેઠું કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્રણ ક્રેઈનની મદદથી આ કામગીરી કરવામા આવી હતી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી પોરબંદર-અડવાણા રોડ બરડા ગામો માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્રણ ક્રેઈનની મદદથી આ કામગીરી કરવામા આવી હતી.

જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી પોરબંદર-અડવાણા રોડ બરડા ગામો ઉપરાંત ખંભાળીયા જવનો મુખ્ય માર્ગ હોય તે સ્થળે ટેન્કર પલટી મારી જતા આજે તેમને બેઠું કરવાની કામગીરી ક્રેઈનની મદદથી શરૂ કરવામા આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande