બગવદર નજીક બાઈક હડફેટે ચડી જતા મહિલાનું મોત
પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના બગવદરથી મોઢવાડા તરફ જતા રસ્તા પર બાઈકના ચાલકે મહિલાને હડફેટ લેતા ગંભીર ઈજા થવાથી મહિલાનુ મોત નિપજયુ હતુ. મુળ કિંદરખેડા ગામના હાલ જામનગરના ચંગા ખાતે રહેતા યુનુષભાઈ મુસાભાઈ વાઢેરે બગવદર પોલીસ સ્ટેશનમા એવી ફરીય
બગવદર નજીક બાઈક હડફેટે ચડી જતા મહિલાનું મોત


પોરબંદર, 12 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના બગવદરથી મોઢવાડા તરફ જતા રસ્તા પર બાઈકના ચાલકે મહિલાને હડફેટ લેતા ગંભીર ઈજા થવાથી મહિલાનુ મોત નિપજયુ હતુ.

મુળ કિંદરખેડા ગામના હાલ જામનગરના ચંગા ખાતે રહેતા યુનુષભાઈ મુસાભાઈ વાઢેરે બગવદર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધવી છે કે તેમના માતા બગવદર-મોઢવાડા રોડ પર બાલવીર દુરસિંહ ચૌહાણે પોતાનુ મોટરસાયક બે ફીકરાઇથી ચલાવી યુનુષભાઈની માતાને હડફેટ લઇ માથાના ભાગ ગંભીર ઇજા પહોંચાડી હતી અને તેમનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande