જુનાગઢ બાલોટ સખી મંડળની બહેનોએ, સાવજ ડેરી ની મુલાકાત લીધી
જૂનાગઢ, 13 સપ્ટેમ્બર (હિ.સ.) વંથલી તાલુકાના બાલોટ જુનાગઢ જિલ્લાના ખોખરડા ફાટક પાસે આવેલી સાવજ જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ લીના પ્લાન્ટની વંથલી તાલુકાના બારોટ ગામની સખી મંડળની બહેનો દ્વારા, શુભેચ્છા મુલાકાત કરી પ્લાન્ટ પર બનતી વિવિધ પ્રોડક્શન નિહા
જુનાગઢ બાલોટ સખી મંડળની બહેનોએ, સાવજ ડેરી ની મુલાકાત લીધી


જૂનાગઢ, 13 સપ્ટેમ્બર (હિ.સ.)

વંથલી તાલુકાના બાલોટ જુનાગઢ જિલ્લાના ખોખરડા ફાટક પાસે આવેલી સાવજ જુનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ લીના પ્લાન્ટની વંથલી તાલુકાના બારોટ ગામની સખી મંડળની બહેનો દ્વારા, શુભેચ્છા મુલાકાત કરી પ્લાન્ટ પર બનતી વિવિધ પ્રોડક્શન નિહાળી હતી જરૂરી માહિતી મેળવી હતી અને તેઓનું સ્વાગત કર્યું હતું આ તકે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા સંજયભાઈ કોટવાલા લખમણભાઇ ઝાલા જીવનભાઈ પરમાર તથા સખી મંડળની બહેનો હાજર રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande