ભાવનગર 17 સપ્ટેમ્બર (હિ.સ.)
ભાવનગર આ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 2025 (શુક્રવાર)ના રોજ સવારે 11:30 વાગ્યે નવાગઢ (Navagadh) રેલવે સ્ટેશન ખાતે એક સાદગીપૂર્ણ સમારંભમાં કરવામાં આવશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ વધારાના સ્ટોપોથી મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે.
વધારાના સ્ટોપની વિગતો :
ક્રમાંક
ટ્રેન નંબર
ક્યાંથી – ક્યાં સુધી
ચાલવાના
દિવસો
વધારાનો સ્ટોપ
1
11463/11464/
11465/11466
વેરાવળ – જબલપુર – વેરાવળ
દરરોજ
નવાગઢ
2
59560/59557
ભાવનગર – પોરબંદર – ભાવનગર
દરરોજ
રાણાવાવ
3
19251/19252
વેરાવળ – ઓખા – વેરાવળ
દરરોજ
નવાગઢ
4
19319/19320
વેરાવળ – ઈન્દોર – વેરાવળ
બુધવાર
નવાગઢ
5
12945/12946
વેરાવળ – બનારસ – વેરાવળ
સોમવાર / ગુરૂવાર
જેતપુર
6
19204/19203
વેરાવળ – બાંદ્રા – વેરાવળ
શુક્રવાર / રવિવાર
જેતપુર
પશ્ચિમ રેલવે યાત્રિયોને વિનંતી કરે છે કે આ સુવિધાનો લાભ ઉઠાવો અને સલામત તથા સુખદ મુસાફરી કરો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ