સોમનાથ રામ રાખ ચોકમાં બિરાજતા ગણપતિજી ને મહા આરતીનો યોજાય
ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ રામ રાખ ચોકમાં બિરાજતા ગણપતિજી ને મહા આરતીનો પ્રસંગ રાખેલ જેમાં મને મહા આરતી નો અને પૂજાનું આશીર્વાદ મળ્યા તથા ગણેશ મિત્ર મંડળના આગેવાનો ને શીલ આપીને સન્માન કર્યું જેથી ઉપસ્થિત રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. મારી
ગણપતિજી ને મહા આરતી


ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)

સોમનાથ રામ રાખ ચોકમાં બિરાજતા ગણપતિજી ને મહા આરતીનો પ્રસંગ રાખેલ જેમાં મને મહા આરતી નો અને પૂજાનું આશીર્વાદ મળ્યા તથા ગણેશ મિત્ર મંડળના આગેવાનો ને શીલ આપીને સન્માન કર્યું જેથી ઉપસ્થિત રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. મારી સાથે હેમલભાઈ ભટ્ટ પ્રમુખશ્રી સોમપુરા સમાજ દિનેશભાઈ બામણીયા પ્રમુખ મોટા કોળી સમાજ ભીખાભાઈ ગઢીયા ઉપપ્રમુખ મોટો કોળી સમાજ ઉકાભાઇ ગઢીયા પ્રમુખ હિન્દુ સેવા સમિતિ પ્રવીણભાઈ ચુડાસમા પ્રમુખ નાના કોળી સમાજ રામ ભાઈ સોલંકી દિનેશભાઈ વાજા ચેતનભાઇ પરમાર વજુભાઈ ગઢીયા પુંજાભાઈ ગઢીયા તથા સાથે મિત્રો બાલાભાઈ શામળા ઉપપ્રમુખ પ્રભાસ હિત રક્ષક સમિતિના સભ્યો હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande