પોષણ માહની ઉજવણી અંતર્ગત 1,152 લાભાર્થીઓને ICDS ની વિવિધ યોજનાઓ અંગે સમજણ અપાઈ.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પોષણ માહ 2025 અંતર્ગત પોરબંદર ઘટક – 1 ના કુલ 6 સેજાની 146 આંગણવાડીમાં કુલ – 1,152 લાભાર્થી દ્વારા ICDS ની વિવિધ યોજનાઓનો આંગણવાડી કેન્દ્ર માંથી મળતા લાભો પર માર્ગદર્શક પ્રવૃતિઓ કરવામાં આવી હતી. લાભાર્થ
પોષણ માહની ઉજવણી અંતર્ગત 1,152 લાભાર્થીઓને ICDS ની વિવિધ યોજનાઓ અંગે સમજણ અપાઈ.

પોષણ માહની ઉજવણી અંતર્ગત 1,152 લાભાર્થીઓને ICDS ની વિવિધ યોજનાઓ અંગે સમજણ અપાઈ.

પોષણ માહની ઉજવણી અંતર્ગત 1,152 લાભાર્થીઓને ICDS ની વિવિધ યોજનાઓ અંગે સમજણ અપાઈ.

પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પોષણ માહ 2025 અંતર્ગત પોરબંદર ઘટક – 1 ના કુલ 6 સેજાની 146 આંગણવાડીમાં કુલ – 1,152 લાભાર્થી દ્વારા ICDS ની વિવિધ યોજનાઓનો આંગણવાડી કેન્દ્ર માંથી મળતા લાભો પર માર્ગદર્શક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

લાભાર્થીઓને યોગ્ય પોષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા તેમજ પોષણ ભી પઢાઈ ભી સહીતના જનજાગૃતિના મુદ્દે સમજુતી આપવામાં આવી હતી અને ગૃહ મુલાકાત અને મારી વિકાસ યાત્રા એપ્લીકેશન મુજબ બાળકની પ્રગતિ અંગે પણ વાલીઓને વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ દરમ્યાન આંગણવાડી કાર્યકર તેમજ ICDS ના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા એમ બાળ વિકાસ યોજના અધિકારી પોરબંદર ઘટક-1 ની એક યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande