પોરબંદર જિલ્લાની, વિવિધ આંગણવાડીઓમાં પોષણ રેલી યોજાઈ.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત પોરબંદર - 2 ઘટકના 6 સેજાની 129 આંગણવાડીમાં કુલ 3,590 લાભાર્થી દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ સુત્રો સાથે રેલી નિકાળીને પોષણ અંગે જાગૃતતા પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
પોરબંદર જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પોષણ રેલી યોજાઈ.


પોરબંદર જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પોષણ રેલી યોજાઈ.


પોરબંદર જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પોષણ રેલી યોજાઈ.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં પોષણ માહની ઉજવણી અંતર્ગત પોરબંદર - 2 ઘટકના 6 સેજાની 129 આંગણવાડીમાં કુલ 3,590 લાભાર્થી દ્વારા આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ સુત્રો સાથે રેલી નિકાળીને પોષણ અંગે જાગૃતતા પ્રસરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

વિવિધ આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ દ્વારા વિભિન્ન પોષણ સુત્રો બનાવી પોષણ સુત્રો સાથે રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પોષણ રેલીમાં બાળકો, કિશીરીઓ, માતાઓ સહીત સ્થાનિક આગેવાનો અને વાલીઓ સહભાગી થયા હતા.

આ ઉપરાંત લાભાર્થીઓને પોષ્ટિક ખોરાક લેવા તેમજ THRના ઉપયોગ વિષે સમજ આપવામાં આપાને પોષણ સહિતના વિષયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા એમ બાળ વિકાસ યોજના અધિકારી, પોરબંદર ઘટક – 2ની એક યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande