જુનાગઢ 30 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ માં જૂનાગઢ જિલ્લા ખેતી બેંક જિલ્લા શાખામાં જૂનાગઢ જિલ્લા બેંક કચેરી ખાતે નવરાત્રી ના આઠમાં (8-નોરતા ) ના ના જીવશે યજ્ઞ નૂઆયોજન કરવામાં આવ્યું હતૂ જેમાં હાજર રહી દર્શન કરી બીડું હોમીં અને મા નવદુર્ગાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસે તેવી પ્રાર્થના કરતા પૂર્વ કેબિનેટ મંત્રી તથા ખેતી બેંક ના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા ના ચેરમેન જશા બારડ તથા જૂનાગઢ જિલ્લા ખેતી બેંક ના જિલ્લા મેનેજર તથા તમામ સ્ટફ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ