કુતિયાણા ગામે જુગાર રમી 3 શકુનીઓ ઝડપાયા
પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતામીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો. આ દરમ્યાન રાજુ છગના ચૌહાણ, તેજા રાજા ભુતીયા અને ગોપાલ મનસુખ વડાણીયા સહિતના ત્રણ શખ્સોને પોલીસે જુગાર રમત
કુતિયાણા ગામે જુગાર રમી 3 શકુનીઓ ઝડપાયા


પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતામીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડયો હતો.

આ દરમ્યાન રાજુ છગના ચૌહાણ, તેજા રાજા ભુતીયા અને ગોપાલ મનસુખ વડાણીયા સહિતના ત્રણ શખ્સોને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂ.10,250નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande