પોરબંદરમાં યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો
પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના સોમનાથ -દ્રારકા હાઇવે પર આવલા એક કાફમા રોનક વિજયભાઇ કોટીયા નામના યુવાન પર કેન્ટીન ભાડે રાખવાના મનદુઃખને લઈ મનનન મધુભાઈ બાદરશાહી, રામ રાણા ઓડેદરા અને, નિલેષ હરિશભાઈ બોપદરા અને એક અજાણ્યા શખ્સે જાહેરમાં ભુંડી ગાળ
પોરબંદરમાં યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો


પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના સોમનાથ -દ્રારકા હાઇવે પર આવલા એક કાફમા રોનક વિજયભાઇ કોટીયા નામના યુવાન પર કેન્ટીન ભાડે રાખવાના મનદુઃખને લઈ મનનન મધુભાઈ બાદરશાહી, રામ રાણા ઓડેદરા અને, નિલેષ હરિશભાઈ બોપદરા અને એક અજાણ્યા શખ્સે જાહેરમાં ભુંડી ગાળો આપી હતી ઢીકા પાટુનો માર માર્યો આ ઝઘડામા વચ્ચે પડેલા રાકેશ મોતીવરસને પણ માર્યો હતો.

આ આરોપીએ રોનક અને રાકેશને ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande