ગીર સોમનાથ નવનિયુક્ત એસપી જયદીપસિંહ જાડેજાએ પ્રાચી ના મોક્ષ પીપળાને પાણી રેડી પૂજા અર્ચના કરી....
ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રાચી તીર્થ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળે આજે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે મોક્ષ પીપળે પાણી રેડી અને પૂજા અર્ચના કરીને પૂર્વ વાહિની સરસ્વતી નદી નીચે બિરાજમાન શ્રી માધવર
નવનિયુક્ત એસપી જયદીપસિંહ જાડેજાએ પ્રાચી ના


ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રાચી તીર્થ. સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળે આજે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પરિવાર સાથે મોક્ષ પીપળે પાણી રેડી અને પૂજા અર્ચના કરીને પૂર્વ વાહિની સરસ્વતી નદી નીચે બિરાજમાન શ્રી માધવરાયજી તથા લક્ષ્મીજી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કહેવાય છે ને સો વાર કાશી અને એકવાર પ્રાંચી તીર્થ ખાતે આવેલા સુ વિખ્યાત મોક્ષ પીપળે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના પિતૃઓના મોક્ષ માટે પિતૃ કાર્ય કરવા માટે આવે છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના નવ નિયુક્ત પોલીસ વડા એસપી સાહેબ પરિવાર સાથે પ્રાચી મોક્ષ પીપળે આવી ધન્યતા અનુભવી હતી....

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande