તાલાળા તાલુકા ની ધણેજ પ્રાથમિક શાળાનો છાત્ર કલા મહાકુંભમાં હાર્મોનિયમ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવ્યા
ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ની ઘણેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કલા મહાકુંભમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યા હતાગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગીર સોમનાથ જિલ્લા સંચાલિત કલા મહાકુંભ 20
તાલાળા તાલુકા ની ધણેજ પ્રાથમિક શાળાનો છાત્ર કલા મહાકુંભમાં હાર્મોનિયમ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ આવ્યા


ગીર સોમનાથ 8 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ની ઘણેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી કલા મહાકુંભમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યા હતાગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગીર સોમનાથ જિલ્લા સંચાલિત કલા મહાકુંભ 2025 નું આયોજન થયું હતું જેમાં ઘણેજ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરી રહેલચુડાસમા સિદ્ધાર્થ કાનજીભાઈએ હામોનિયમ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો હતો આ તકે શાળાના આચાર્ય દિપક સિંહ ઝાલા તથા શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande