જૂનાગઢના ભેસાણમાં સેવાભાવી તથા તેના ગ્રુપ એ 11 વડલાના રોપાનું વાવેતર કર્યું
જુનાગઢ, 8 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના ભેસાણમાં મારુતિ પેપર કારખાનું ધરાવતા એવા સેવા ભાવે ભાવીઅશોકભાઈ સતાણી વાસાણી ભાઈ કિશોરભાઈ સાવલિયા તથા તેમના ગ્રુપ દ્વારા પર્યાવરણનું જતનને લઈ પર્યાવરણ શુદ્ધ થાય તેના હેતુ અને લોકોને ઓક્સિજન કાલરીને લઈને અને
જૂનાગઢના ભેસાણમાં સેવાભાવી તથા તેના ગ્રુપ એ 11 વડલાના રોપાનું વાવેતર કર્યું


જુનાગઢ, 8 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ જિલ્લાના ભેસાણમાં મારુતિ પેપર કારખાનું ધરાવતા એવા સેવા ભાવે ભાવીઅશોકભાઈ સતાણી વાસાણી ભાઈ કિશોરભાઈ સાવલિયા તથા તેમના ગ્રુપ દ્વારા પર્યાવરણનું જતનને લઈ પર્યાવરણ શુદ્ધ થાય તેના હેતુ અને લોકોને ઓક્સિજન કાલરીને લઈને અને લોકોને ઓક્સિજન મળી રહે અને વડલા નું મોટું વડ વૃક્ષ બંને લોકોનો વિસામો બની રહે તેમ જ પક્ષીઓનું રહેતાં અને વડના પેપા તેમનો ખોરાક બની શકે તેવા સત્કાર્યને હેતુથી કારખાના ની બાજુમાં રહેલી ખાલી જગ્યા ઉપર તેમના મુખ્ય રસ્તાની બાજુમાં 11 જેટલા વડના વૃક્ષનું વાવેતર કરી અને તેમનૂ જતનપણ કરશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande