પોરબંદરમાં વિદેશી દારૂના જથ્થા સાથે યુવાન ઝડપાયો
પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના જલારામ કોલોની રેલવે પાટા પાસેથી એક શખ્સને પોલીસે વિદેશી દારૂની બોટલ સાથ ઝડપી લીધો હતો. પોરબંદરના વેકુરડી પ્લોટ વિસ્તારમાં રહેતો નિશીત વલ્લભભાઈ સિકોતરા નામનો શખ્સ જલારામ કોલોની પાટા પાસેથી પસાર થઈ રહ્યો હતો
પોરબંદરમાં વિદેશી દારૂના જથ્થા સાથે યુવાન ઝડપાયો


પોરબંદર, 8 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના જલારામ કોલોની રેલવે પાટા પાસેથી એક શખ્સને પોલીસે વિદેશી દારૂની બોટલ સાથ ઝડપી લીધો હતો.

પોરબંદરના વેકુરડી પ્લોટ વિસ્તારમાં રહેતો નિશીત વલ્લભભાઈ સિકોતરા નામનો શખ્સ જલારામ કોલોની પાટા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પોલીસે શંકાના આધારે તેમને રોકી અને તેલાશી લેતા તેમના કબ્જામાંથી વિદેશી દારૂની બોટલ નં-22 કિંમત રૂ.8,670નો મુદામાલ મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી તેમની સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande