તેરા તુજકો અર્પણ અંતર્ગત, પડી ગયેલા ખોવાઇ ગયેલ મોબાઇલ શોધી કાઢી મૂળ માલીકને મોબાઇલ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 1 જાન્યુઆરી (હિ.સ.) નાગરીકોના પડી ગયેલ ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન શોધવા તથા તેશ તુજકો અર્પણ કાર્યક્રમ અંર્તગત પરત આપવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષકથી જયદીપસિડ જાડેજાનાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ તથા નાથબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ
મોબાઇલ  શોધી કાઢી મૂળ માલીકને મોબાઇલ પરસ્ત


ગીર સોમનાથ 1 જાન્યુઆરી (હિ.સ.) નાગરીકોના પડી ગયેલ ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન શોધવા તથા તેશ તુજકો અર્પણ કાર્યક્રમ અંર્તગત પરત આપવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષકથી જયદીપસિડ જાડેજાનાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ તથા નાથબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓની રાહબરી હેઠળ વેરાવળ વિભાગ વેરાવળના વેરાવળ સીટી, પ્ર પાટણ, સુત્રાપાડા તથા તાલાલા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં પડી ગયેલ ખોવાઈ ગયેલ મોબાઇલ ફોન શોધવા થાણા અધિકારીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને વેરાવળ વિભાગ વેરાવળના વેરાવળ સીટી પો.સ્ટે. ના ૧૯ મોબાઇલ ફોન તથા પ્ર. પાટણ પો.સ્ટે. ના ૧૧ મોબાઇલ ફોન તથા તાલાલા પો.સ્ટે.ના ૧૦ મોબાઇલ ફોન તથા સુત્રાપાડા પો.સ્ટે.ના ૧૦ મોબાઇલ ફોન આમ કુલ ૫૦ મોબાઇલ ફોન ટેકનીકલ મદદ લઈ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી CEIR પોર્ટલની મદદથી અરજદારના મોબાઇલ ફોન શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વેરાવળ નાઓના અધ્યક્ષ સ્થાને યોજાયેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોંપી આપી પ્રશનીય કામગીરી કરેલ છે.

કુલ-૫૦ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ. ૮,૯૩,૦૬૪ /-ના શોધી કાઢી મૂળ માલીકને મોબાઇલ પરસ્ત

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande