
ગીર સોમનાથ, 10 જાન્યુઆરી (હિ.સ.) : રાષ્ટ્રના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઓજસ્વી ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ની અભૂતપૂર્વ ઉજવણી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આકર્ષક ડ્રોન શો દ્વારા શ્રી સોમનાથ મંદિરની 1000 વર્ષોની સ્વાભિમાન યાત્રાનું સચિત્ર અને સહશબ્દ નિરૂપણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ