ભારતીય મજદૂર સંઘ સંલગ્નની સાધારણ સભામાં માનસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 04 જાન્યુઆરી (હિ.સ.) : વેરાવળ મુકામે રેયોન મજદૂર સંઘ (ભારતીય મજદૂર સંઘ સંલગ્ન) ની સાધારણ સભામાં માનસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે રેયોન મજદૂર સંઘ (ભારતીય મજદૂર સંઘ સંલગ્ન) ની સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાન
ભારતીય મજદૂર સંઘ સંલગ્ન)


ગીર સોમનાથ, 04 જાન્યુઆરી (હિ.સ.) : વેરાવળ મુકામે રેયોન મજદૂર સંઘ (ભારતીય મજદૂર સંઘ સંલગ્ન) ની સાધારણ સભામાં માનસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે રેયોન મજદૂર સંઘ (ભારતીય મજદૂર સંઘ સંલગ્ન) ની સાધારણ સભામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે રેયોન મજદૂર સંઘ દ્વારા કરવામાં આવેલા આત્મીય સન્માન બદલ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મજદૂર હિત, શ્રમ ગૌરવ અને કામદારોના અધિકારો માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત ભારતીય મજદૂર સંઘ તથા રેયોન મજદૂર સંઘ શ્રમિક શક્તિને સંગઠિત કરી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. મજદૂર કલ્યાણ અને સંગઠનની આ ભાવના સતત મજબૂત બનતી રહે એવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande