
ગીર સોમનાથ 9 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના આંકોલવાડી ગામેઆવેલ તપોવન વિદ્યા સંકુલમાં શિક્ષણ શિસ્ત અને સંસ્કારોના મુલ્યોને જીવનમાં ઉતારનાર એકઝામ બીફોર એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું છે. જેમાં ધીરજ પુજારા, અશોકભાઈ ગુજ્જર વિધાર્થીઓને એક્ઝામ વિશે માર્ગદર્શન આપશે. તેમ સંસ્થાના સંચાલક રાજેશભાઈ પાનેલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ