
સોમનાથ,9 જાન્યુઆરી (હિ.સ. )પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી “સોમનાથ સ્વાભિમાન પર્વ” અંતર્ગત સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા પધારી રહ્યા છે અને સનાતન પરંપરા ના ઐતિહાસીક અવસર ના સાક્ષી બનવા માટે વેરાવળ ખારવા સમાજના આગેવાનો ને નિમંત્રણ પાઠવ્યું બેઠક માં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે,ગિરસોનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ બારડ,વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુ કુહાડા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી હાર્દિક ઝાલા, સુત્રાપાડા નગરપાલિકા ઉપ્રમુખ નરેશ કામળિયા,અને આગેવાનઓ યુવાનો જોડાયા
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ