આંબારામા ગામે જુગાર રમી રહેલ 6 સકુનીઓ ઝડપાયા.
પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદરના બગવદર ગામે જાહેરમાં ચાલતા જુગાર પોલીસ દરોડો પાડી રૂ.16,350નો મુદામાલ કબ્જે કર્યો હતો આંબારામા ગામે જાહેરમા ચલતા જુગાર પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન જુગાર રમી રહેલા હમીર જીવા પાંડવદરા, જેઠા પરબત ઓડેદરા, મુરૂ
આંબારામા ગામે જુગાર રમી રહેલ 6 સકુનીઓ ઝડપાયા.


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદરના બગવદર ગામે જાહેરમાં ચાલતા જુગાર પોલીસ દરોડો પાડી રૂ.16,350નો મુદામાલ કબ્જે કર્યો હતો આંબારામા ગામે જાહેરમા ચલતા જુગાર પોલીસે દરોડો પાડયો હતો આ દરમ્યાન જુગાર રમી રહેલા હમીર જીવા પાંડવદરા, જેઠા પરબત ઓડેદરા, મુરૂ રાણા કેશવાલા,નોવઘણ બાબુ ઓડેદરા ભગત ઉર્ફે પરબત જીવા ઓડેદરાને ઝડપી લીધા હતા જયારે રાણા લખમણ ઓડેદરા અને રાણા રાજશી મોઢવાડીયા નાશી જવામા સફળ રહ્યા હતા પોલીસે સ્થળ પરથી રૂ.16,350નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સો સામે બગવદર પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande