બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગ ઉપરાંત, બાંટવા શહેરના અન્ય વિકાસ કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું
જુનાગઢ 15 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગ ઉપરાંત બાંટવા શહેરના અન્ય વિકાસ કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું, આ ઉપરાંત કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારના જન સુખાકારી અને
બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગ


જુનાગઢ 15 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગ ઉપરાંત બાંટવા શહેરના અન્ય વિકાસ કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું, આ ઉપરાંત કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારના જન સુખાકારી અને જનસુવિધાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ અંદાજે ૮.૪૩ કરોડના કુલ ૧૩૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતુ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande