પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે પોરબંદર જિલ્લા રાણાકંડોરણા ગામ ખાતે સેવા સેતુ કા
પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગુજરાતના લોકો સુધી પહોંચે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ સહિત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે પોરબંદર જિલ્લા રાણાકંડોરણા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને સાથેજ મેડિકલ કેમ્પમાં પણ યોજાયો હતો

આ કાર્યક્રમમાં રાણાકંડોરણા ગામ સહિત વાળોત્રા,ડૈયર ,ખીજદડ,ઠોયાણા,ભોડદર,મહીરા,નેરાણા,જાંબુ,પાદરડી ગામોના લોકોએ સરકારશ્રીના જુદા જુદા વિભાગની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં આધાર કાર્ડ, રાશનકાર્ડ, આવકના દાખલા, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય અને તેને સંલગ્ન યોજનાઓ અને સેવાઓનો લોકોએ લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande