વાળોત્રા ગામે વાળી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના વાળોત્રા ગામે બુટલેગરની વાડીમા પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો જોકે બે બુટલેગર હાજર મળી આવ્યા ન હતા રાણાવાવ તાલુકના વાળોત્રા ગામે બુટલેગરની વાડીમા વિદેશી દારૂનો મોટો જથ્થો છુપ
વાળોત્રા ગામે વાળી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


વાળોત્રા ગામે વાળી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


વાળોત્રા ગામે વાળી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના વાળોત્રા ગામે બુટલેગરની વાડીમા પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો જોકે બે બુટલેગર હાજર મળી આવ્યા ન હતા રાણાવાવ તાલુકના વાળોત્રા ગામે બુટલેગરની વાડીમા વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાયો હોવાની બાતમીના આધારે રાણાવાવ પોલીસે કિશોર ખીમા કટારા અને વિજય ખીમા કટારાની વાડીમા દરોડો પાડયો હતો અને શોધખોળ દરમ્યાન જમીનમાં દાટેલી વિદેશી દારૂની બોટલ નંગ-374 કિંમત રૂ.1,34,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો જોકે આ દરોડા દરમ્યાન બન્ને બુટલેગર ભાઈઓ હાજર મળી આવ્યા ન હતા તેમની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે. કિશોર કટારા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશન હેઠળ પાંચ ગુન્હા અને તેમના ભાઈ વિજય કટારા સામે બે ગુન્હા અગાઉ નોંધાયેલા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande