છેલ્લા દોઢ વર્ષથી ચોરીના ગુનાના નાસતા-ફરતા તથા લાલશાહી વાળા આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 15 માર્ચ (હિ.સ.) ઉના પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૨૬૪/૨૦૨૪ BNS-2023 ની કલમ ૩૩૧(૩),૩૦૫(એ).૫૪ મુજબના ગુન્હાનો આરોપી દિનેશ ધીરૂ વાઘેલા રહે.ગુંદરણ ગામ દામનગર રોડ ખોડીયાર માતાજીના મંદીર પાસે તા.લીલીયા જિ.અમરેલી વાળો છેલ્લા દોઢ વર્ષથી ન
છેલ્લા દોઢ વર્ષથી ચોરીના ગુનાના નાસતા-ફરતા તથા લાલશાહી વાળા આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ 15 માર્ચ (હિ.સ.) ઉના પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૮૨૪૧૨૬૪/૨૦૨૪ BNS-2023 ની કલમ ૩૩૧(૩),૩૦૫(એ).૫૪ મુજબના ગુન્હાનો આરોપી દિનેશ ધીરૂ વાઘેલા રહે.ગુંદરણ ગામ દામનગર રોડ ખોડીયાર માતાજીના મંદીર પાસે તા.લીલીયા જિ.અમરેલી વાળો છેલ્લા દોઢ વર્ષથી નાસતો-ફરતો તથા લાલશાહી વાળો આરોપી મળી આવતા, મજકુરને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરવામાં આવેલ છે જેની આગળની તપાસ એન.એ.વાધેલા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, ગીરગઢડા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande