પાટણ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ
પાટણ/અમદાવાદ,16 માર્ચ (હિ.સ.) ઐતિહાસિક નગરી પાટણ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ
ઐતિહાસિક નગરી પાટણ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ


ઐતિહાસિક નગરી પાટણ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ


પાટણ/અમદાવાદ,16 માર્ચ (હિ.સ.) ઐતિહાસિક નગરી પાટણ ખાતે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસ માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ પણ પોતાના વિચારો રજૂ કરી રચનાત્મક સંવાદમાં સહભાગીતા નોંધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande