રાણાકંડોરણા ગામે દંપતી પર હુમલો.
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામે વીજ લાઇનનુ દરોડુ તુટી જતા દંપતિ પર પાડશોમા રહેતા પિતા-પુત્રએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી રાણાકંડોરણા ગામે મોચી ડેલીમા સમાજના સ્લેબનુ કામ કરવા આવેલા મીકસરના કારણે વીજ લાઇનનુ
રાણાકંડોરણા ગામે દંપતી પર હુમલો.


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાકંડોરણા ગામે વીજ લાઇનનુ દરોડુ તુટી જતા દંપતિ પર પાડશોમા રહેતા પિતા-પુત્રએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી રાણાકંડોરણા ગામે મોચી ડેલીમા સમાજના સ્લેબનુ કામ કરવા આવેલા મીકસરના કારણે વીજ લાઇનનુ દોરડુ તુટી ગયુ હતુ જેના મનદુઃખને લઇ જયેશપ્રકાશ નાથાભાઈ વાઢેર અને તેમના પુત્ર કરને પાડોશમા રહેતા તરૂણાબેન વાઢેર અને તેમના પતિ વિનોદભાઇ લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande