
પોરબંદર, 23 માર્ચ (હિ.સ.)પોરબંદરના કારના ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાન ઈજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે ઈજાગ્રસ્ત બન્યો હતો ચિંગરીયા ગામે રહેતો અનિલભાઈ રામભાઈ દાસા નામનો યુવાન પોતાનુ મોટરાસાયકલ નં-GJ-25-D-8859 લઇ માંગરોળથી ચિંગરીયા પરત આવી રહ્યો હતો તે દરમ્યાન ચિંગરરીયા ગામના પાટીયા પાસે કારનં-GJ-01-KA-7024ના ચાલકે બાઈકને ઠોકર મારતા અનિલ દાસાને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે માઘવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya