રાણાવાવ ક્રિકેટ ગ્રાઉન્ડ જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા.
પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)રાણાવાવના સ્ટેશન પ્લોટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી નિલેષ જીવણ ભોલેટા, અલ્પેશ મનસુખ રાઠોડ અને અમિત રમેશ ડાભીને રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લઇ રૂ.2000ની રોકડ રકમ કબ્જે કરી તેમની સામે રાણાવાવ પ
રાણાવાવ ક્રિકેટ ગ્રાઉન્ડ જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 24 માર્ચ (હિ.સ.)રાણાવાવના સ્ટેશન પ્લોટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી નિલેષ જીવણ ભોલેટા, અલ્પેશ મનસુખ રાઠોડ અને અમિત રમેશ ડાભીને રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લઇ રૂ.2000ની રોકડ રકમ કબ્જે કરી તેમની સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમા જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande