તાલાલા પી.આઈ.તરીકે વી.એલ.ગાગીયા મુકાયા સુરત જિલ્લામાંથી ટ્રાન્સફર થઇ ગીર સોમનાથ જિલ્લામાં પોસ્ટીંગ થયું
ગીર સોમનાથ 10 એપ્રિલ (હિ.સ.) તાલાલા પી.આઈ.ની ખાલી પડેલ જગ્યા ઉપર વી.એલ.ગાગીયા નું પોસ્ટીંગ થયું છે...સુરત જીલ્લામાંથી ટ્રાન્સફર થઇ ગીર સોમનાથ જિલ્લામાં મુકાયેલ પી.આઈ.વી.એલ.ગાગીયા નું જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ તાલાલા પોલીસ સ્ટેશનમાં ખાલી પ
તાલાલા પી.આઈ.તરીકે વી.એલ.ગાગીયા


ગીર સોમનાથ 10 એપ્રિલ (હિ.સ.) તાલાલા પી.આઈ.ની ખાલી પડેલ જગ્યા ઉપર વી.એલ.ગાગીયા નું પોસ્ટીંગ થયું છે...સુરત જીલ્લામાંથી ટ્રાન્સફર થઇ ગીર સોમનાથ જિલ્લામાં મુકાયેલ પી.આઈ.વી.એલ.ગાગીયા નું જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ તાલાલા પોલીસ સ્ટેશનમાં ખાલી પડેલ જગ્યા ઉપર પોસ્ટીંગ કર્યું છે.

તાલાલા નગરપાલિકા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે શહેર તથા આખાં પંથકમાં રાજકીય માહોલ છવાયું છે...રાજકીય માહોલ વચ્ચે પી.આઈ.ગાગીયા એ તાલાલા પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળી તાલાલા શહેર તથા તાલુકાની સ્થિતિ ની વિગતો મેળવી પી.આઈ.તરીકે કામગીરી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande