વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી ક
વેરાવળ સીટી પો.સ્ટે. વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી


ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને,

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત તથા પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ. જેબલીયા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો. હેડ કોન્સ. હિતેશભાઇ વાળા તથા નરેન્દ્રભાઇ પટાટ તથા પો.કોન્સ. કરણસિંહ ચૌહાણ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે વેરાવળ, દિવાનીયા કોલોની, પાણીની ટાંકી પાસે આવેલ આરોપી નં.(૧) જાવીદ મલેકના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ નામ વાળા ઇસમોને પકડી પાડી વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.નં.-૩૮૦/૨૬ જુગાર ધારાની ક.-૪,૫ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

> પકડેલ ઇસમો:-

(૧)જાવીદ ઉર્ફે અઘરો પીરભાઇ મલેક પટણી, વેરાવળ, દિવાનીયા કોલોની,

(2)ઇસ્માઇલ આદમભાઇ મહિડા ઘાંચ.વેરાવળ, આઇડી ચોહાણ સ્કુલ પાસે

(૩)ઇકબાલભાઇ કાસમભાઇ વાજા ઘાંચી રહે.પ્ર.પાટણ, ઘાંચી વાડા, ચોપટા વિસ્તાર,

(૪)શબ્બીર ઇબ્રાહીમભાઈ થોબાત ઘાંચી, ઉ.વ.૩૦, રહે.પ્ર.પાટણ, દરિયા પટી, ભણશાલી વાવ (૫

અફઝલ અયુબભાઈ ભાદરકા ઘાંચી, ઉ.વ.૩૩, ધંધો મજુરી, રહે.પ્ર.પાટણ, ઘાંચીવાડા, ચોપટા વિસ્તાર,

(૧) રોકડ રૂ.૪૦,૦૦0/-

(૨) મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦/-

(૩) જુગારનુ સાહિત્ય કી.રૂ.00/00

કુલ કી.રૂા.૫૦,૦૦૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande