સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ ને માનદ વિદ્યાવાચસ્પતિ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા.
ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) આજ રોજ કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટી બેંગ્લોર દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ ને માનદ વિદ્યાવાચસ્પતિ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વાર
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર


ગીર સોમનાથ 13 એપ્રિલ (હિ.સ.) આજ રોજ કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટી બેંગ્લોર દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ ને માનદ વિદ્યાવાચસ્પતિ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત દ્વારા માનનીય કુલપતિનું સન્માન કરવામાં આવ્યું. દેશના ગણ માન્ય કુલપતિઓ મંત્રીઓ સમાજ તથા સમાજ શ્રેષ્ઠિઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે કુલસચિવ ડો.મહેશ કુમાર મેતરા પણ ઉપસ્થિત રહ્યા .

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande